Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

18 April current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ અવાજ દિવસ, senior national basketball championship, હુનર હાટના 40માં સંસ્કરણનું આયોજન, હનુમાનજી ની 108 ફૂટ ઊંચી મુર્તિનું ઉદ્ઘાટન, આયરન બીમ નું સફળતા પૂર્વક પરીક્ષણ કરનાર દેશ, સમાનતા દિવસ મનાવવાની ઘોષણા કરનાર રાજય, સમુદ્ર તટ મહોત્સવ 2022 નું ઉદ્ઘાટન અને malcolm adiseshiah award વિશે જાણીશું.     

Subject: current affairs
Date: 18/04/2022
Question: 10
Type: Mcq

18 April current affairs 2022

/10
683

18 April 2022

18 April current affairs 2022

1 / 10

Category: 18 April 2022

તાજેતરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતિ 14 એપ્રિલને “સમાનતા દિવસ” તરીકે મનાવવાની ઘોષણા કઈ રાજય સરકારે કરી છે ?

2 / 10

Category: 18 April 2022

તાજેતરમાં કોણે 12 એપ્રિલના રોજ તેનો 128મો સ્થાપના દિવસ મનાવ્યો છે ?

3 / 10

Category: 18 April 2022

તાજેતરમાં મિસાઇલ રક્ષા સિસ્ટન “આયરન બીમ” નું સફળતા પૂર્વક પરીક્ષણ કયા દેશે કર્યું છે ?

4 / 10

Category: 18 April 2022

તાજેતરમાં કઈ જગ્યાએ હુનર હાટના 40માં સંસ્કરણનું આયોજન થયું છે ?

5 / 10

Category: 18 April 2022

તાજેતરમાં કયા પ્રદેશના ઉપ-રાજયપાલે “સમુદ્ર તટ મહોત્સવ 2022” નું ઉદ્ઘાટન કર્યું છે ?

6 / 10

Category: 18 April 2022

“વિશ્વ અવાજ દિવસ” ક્યારે મનાવવામાં આવે છે ?

7 / 10

Category: 18 April 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ હનુમાનજી ની 108 ફૂટ ઊંચી મુર્તિનું ઉદ્ઘાટન ક્યાં કર્યું ?

8 / 10

Category: 18 April 2022

તાજેતરમાં ભારતના કયા અર્થશાસ્ત્રીને ‘માલ્કમ આડિસેશિયા એવોર્ડ 2022’ માટે પસંદ કરવામાં આવ્યા છે ?

9 / 10

Category: 18 April 2022

તાજેતરમાં કયા દેશના ત્રણ અંતરિક્ષ યાત્રી અંતરિક્ષ પ્રવાસથી 183 દિવસ પછી પાછા આવ્યા છે ?

10 / 10

Category: 18 April 2022

તાજેતરમાં 71મી સિનિયર રાષ્ટ્રીય બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપ કોણે જીતી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment