આજના કરંટ અફેર્સમાં આપણે ભારત ગૌરવ પર્યટક ટ્રેનને શરૂ, ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનુ અનુમાન, ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2023, રાશીદ રોવર ચંદ્રમાં પર ઉતારવાની ઘોષણા, સૌથી મોટો યુદ્ધ અભ્યાસ ‘બાલીકતાન’ નું આયોજન, ‘પિરા-કુંફુર સુરંગ (Pira Kunfur tunnel) નું ઉદ્ઘાટન, છેલ્લા ત્રણ પરમાણુ પ્લાન્ટ પણ બંધ કરવાની જાહેરાત કરનાર દેશ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 18/04/2023 |
Question: | 10 |
Type: | mcq |