આજના કરંટ અફેર્સમાં આપણે વિજય દિવસ, સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ સૂર્ય કિરણ, ઓપન એર સંગ્રહાલય, સંયુક્ત રાષ્ટ્ર મહિલા સમર્થક આયોગ બહાર કરવામાં આવેલ દેશ, 2032 ઓલમ્પિક આયોજન સમિતિના CEO, અગ્નિ-5 મિસાઇલનું રાત્રિ પરીક્ષણ, પોસ્ટ વિભાગ દ્વારા ડાક અદાલતનું આયોજન, New India Literacy Program અને PMKKK નું નવું નામ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 18/12/2022 |
Question: | 10 |
Type: | MCQ |