આજના કરંટ અફેર્સમાં આપણે 18% બજેટ શિક્ષણ માટે ફાળવનાર રાજય, શિંકુ લા ટનલ ના નિર્માણ માટે મંજૂરી, T20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર ભારતની પ્રથમ મહિલા બોલર, જળ જન અભિયાન નું ઉદ્ઘાટન, ભારત અમરેકા સંયુક્ત અભ્યાસ તારકશ નું છઠ્ઠુ સંસ્કરણ, વિશ્વનું બીજું સૌથી પ્રદુષિત શહેર, G20 સંસ્કૃતિ કાર્ય સમૂહની બેઠકનું આયોજન અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023નો આરંભ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 18/02/2023 |
Question: | 10 |
Type: | mcq |