Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

18 January current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 20મો ઢાંકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, 8 સીટ વાહનો માટે એરબેગના નિયમમાં ફેરફાર, વર્ષ 2021માં ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર, RFID આધારિત ઈ-પાસપોર્ટ બહાર પાડવાની જાહેરાત કરનાર દેશ અને ભારતના પુર્વોત્તર રાજયોને પ્રોત્સાહન આપવા માટે નોર્થ ઈસ્ટ ઓન વ્હીલ્સ બાઇક અભિયાન વિશે જાણીશું.    

18 January current affairs 2022

914

18 January 2022

18 January current affairs 2022

1 / 10

Category: 18 January 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બાંગ્લાદેશ અને ભારતના કયા રાજય વચ્ચે નવા હાઇ-વેના નિર્માણને મંજૂરી આપી છે ?

2 / 10

Category: 18 January 2022

વર્ષ 2021માં ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર કેટલો થયો છે ?

3 / 10

Category: 18 January 2022

તાજેતરમાં કયા દેશે RFID આધારિત ઈ-પાસપોર્ટ બહાર પાડવાની જાહેરાત કરી છે ?

4 / 10

Category: 18 January 2022

તાજેતરમાં યોજાયેલ ભારત કૌશલ્ય 2021 રાષ્ટ્રવ્યાપી સ્પર્ધામાં ગુજરાત કયા સ્થાને રહ્યું છે ?

5 / 10

Category: 18 January 2022

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) દ્વારા વેઇટલિફ્ટિંગ માટે પ્રથમ હાઇ પરફોર્મન્સ ડિરેકટર (HPD) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 10

Category: 18 January 2022

તાજેતરમાં પ્રથમ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?

7 / 10

Category: 18 January 2022

તાજેતરમાં કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ 8 સીટ વાહનો માટે કેટલી એરબેગ ફરજિયાત કરી છે ?

8 / 10

Category: 18 January 2022

ભારતના પુર્વોત્તર રાજયોને પ્રોત્સાહન આપવા માટે ‘નોર્થ ઈસ્ટ ઓન વ્હીલ્સ બાઇક’ અભિયાન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ?

9 / 10

Category: 18 January 2022

20મો ઢાંકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યારે શરૂ થયો ?

10 / 10

Category: 18 January 2022

ભારતમાં વન વિસ્તારની સ્થિતિનો રિપોર્ટ 2021 પ્રમાણે દેશમાં જંગલો અને વૃક્ષના કેટલા ચોરસ કિલોમીટરનો વધારો થયો છે ?

4gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment