આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, લોકપ્રિય રમત જલ્લીકટ્ટુ 2023 નું આયોજન, આરોગ્ય મૈત્રીની ઘોષણા, 75મો સેના દિવસ સમારોહનું આયોજન, વિશ્વ આર્થિક મંચ 2023 શિખર સમ્મેલનનું આયોજન, ભારત મૌસમ વિજ્ઞાન વિભાગનો 148મો સ્થાપના દિવસ, તાજેતરમાં G20 અંતર્ગત ‘થિંક 20’ બેઠક અને 15મો હોકી વિશ્વ કપનું આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 18/01/2022 |
Question: | 10 |
Type: | MCQ |