Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

18 July Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે પોતાની ઇન્ટરનેટ સુવિધા ધરાવનાર ભારતનું પ્રથમ રાજય, વિશ્વ એથ્લેટીક્સ  ચેંપિયનશિપ 2022,  Shanghai Cooperation Organisation (SCO)ની પ્રથમ Cultural and Tourism capital, ભારતમાં પ્રથમ મંકીપોક્સ (Monkeypox) વાઇરસનો કેસ, e-FIR સેવા શરૂ કરનાર રાજય, મધર ટેરેસા મોમોરિયલ એવોર્ડથી સન્માનીત વ્યક્તિ, ભારતનો પ્રથમ e-waste eco park અને ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વનો સૌથી વસ્તુ વસ્તી ધરાવતો દેશ બનશે તેના વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 18/07/2022
Question: 10
Type: Mcq

18 July Current affairs 2022

/10
440

18 July 2022

18 July Current affairs 2022

1 / 10

Category: 18 July 2022

તાજેતરમાં દિયા મિર્જા અને અફરોજ શાહ ને કયા રાજયની સરકાર દ્વારા મધર ટેરેસા મોમોરિયલ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે ?

2 / 10

Category: 18 July 2022

તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પ્રથમ મંકીપોક્સ (Monkeypox) વાઇરસનો કેસ નોંધાયો છે?

3 / 10

Category: 18 July 2022

તાજેતરમાં કયા રાજયએ e-FIR સેવા શરૂ કરી છે ?

4 / 10

Category: 18 July 2022

તાજેતરમાં ભારતનો પ્રથમ ઇ-વેસ્ટ ઇકો પાર્ક (e-waste eco park) કયા બનાવવામાં આવશે ?

5 / 10

Category: 18 July 2022

તાજેતરમાં 18મી વિશ્વ એથ્લેટીક્સ  ચેંપિયનશિપ 2022 કયા શરૂ થઈ છે ?

6 / 10

Category: 18 July 2022

તાજેતરમાં કેન્દ્રિય નાણા મંત્રાલયે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ના વેચાણ માટે કેટલા ટકા (%) GST લાગુ કર્યો છે ?

7 / 10

Category: 18 July 2022

તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વનો સૌથી વસ્તુ વસ્તી ધરાવતો દેશ બનશે ?

8 / 10

Category: 18 July 2022

તાજેતરમાં કયું શહેર Shanghai Cooperation Organisation (SCO) ની પ્રથમ સાંસ્ક્રુતિક અને પર્યટન રાજધાની (Cultural and Tourism capital) બનશે ?

9 / 10

Category: 18 July 2022

તાજેતરમાં પ્રોજેકટ 17A સ્ટીલ ફ્રીગેટનું ચોથું જહાજ “દુનાગિરી” કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ?

10 / 10

Category: 18 July 2022

તાજેતરમાં પોતાની ઇન્ટરનેટ સુવિધા ધરાવનાર ભારતનું પ્રથમ રાજય કયું બન્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment