Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

18 March current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, બિગ બજારનું નવું નામ, પંજાબના નવા મુખ્યમંત્રી, FIDE શતરંજ ઓલંપિયાડ 2022ની મેજબાની કરનાર દેશ, ભારતનો પ્રથમ સ્ટીલ રોડ, BIMSTEC શિખર સમ્મેલનની 2022ની મેજબાની કરનાર દેશ, અને World Peace Centre ના નિર્માણ વિશે જાણીશું.  

subject: current affairs
Date: 18/03/2022
Question: 10
Type: Mcq

    18 March current affairs 2022

/10
1549

18 March 2022

18 March current affairs 2022

1 / 10

Category: 18 March 2022

તાજેતરમાં FIDE  શતરંજ ઓલંપિયાડ 2022ની મેજબાની કયો દેશ કરશે ?

2 / 10

Category: 18 March 2022

હાલમાં ગુજરાતમાંથી પ્રથમ મહિલા રાજયપાલ બનેલા કુમુદબેન જોશીનું નિધન થયું છે. તે કયા રાજયના રાજયપાલ બન્યા હતા ?

3 / 10

Category: 18 March 2022

તાજેતરમાં ભારતે તેનું દૂતાવાસ ઉક્રેન દેશમાંથી અસ્થાયી રૂપે કયા દેશમાં સિફ્ટ કર્યું છે ?

4 / 10

Category: 18 March 2022

તાજેતરમાં રિલાયન્સ રિટેલે ‘બિગ બજાર’ નું નામ બદલી નવું નામ શું રાખ્યું છે ?

5 / 10

Category: 18 March 2022

તાજેતરમાં CII (Confederation of Indian Industry) પશ્ચિમી ક્ષેત્રના ચેરમેન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

6 / 10

Category: 18 March 2022

તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?

7 / 10

Category: 18 March 2022

તાજેતરમાં ‘રાષ્ટ્રીય રસીકરણ દિવસ’ કયારે મનાવવામાં આવ્યો છે ?

8 / 10

Category: 18 March 2022

ભારતમાં પ્રથમ ‘World Peace Centre (વિશ્વ શાંતિ કેન્દ્ર)’ કયા શરૂ કરવામાં આવશે ?

9 / 10

Category: 18 March 2022

BIMSTEC શિખર સમ્મેલનની 2022ની મેજબાની કયો દેશ કરશે ?

10 / 10

Category: 18 March 2022

તાજેતરમાં ભારતનો પ્રથમ સ્ટીલ રોડ ક્યાં બન્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 56%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

2 thoughts on “18 March current affairs 2022”

Leave a Comment