આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, એશિયાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ખોરાક અને આતિથ્ય મેળો, 7મુ આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ શિખર સમ્મેલન, jio cinema ના બ્રાન્ડ એમ્બેસેડર, દુનિયાનું સૌથી મોટું ceep center, સરસ મેળો-2023 અને અખિલ ભારતીય ચતુર્વેદ મહા સમ્મેલનનું આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 18/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |