આજના કરંટ અફેર્સમાં આપણે 16 May ના રોજ ઉજવાતા દિવસો, વાયુ સેનાના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ, એશિયાની પ્રથમ SubSea Research Lab, 76મો કાંસ ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન, DuroFlex ના બ્રાન્ડ એમ્બેસેડર, રાષ્ટ્રીય હોમ્યોપેથિક સમ્મેલન, 26 વખત માઉન્ટ એવરેસ્ટ ચડનાર વિશ્વના બીજા વ્યક્તિ, CBI ના નવા નિર્દેશક અને તુંગનાથ મંદિર ને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત વિશે જાણકારી મેળવીશું.
Subject: | current affairs |
Date: | 18 May |
Question: | 10 |
Type: | MCQ |