Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

18 October current affairs 2022

In today’s current affairs we have World Food Day, Indian who won a medal in Shooting World Championship, Inauguration of company with highest 4G download speed, i Inventive, successful test of first indigenous nuclear submarine, satellite launch of global

Subject: current affairs
Date: 19/10/2022
Language : Gujarati
Question: 10
Type: MCQ

18 October current affairs 2022

461

18 October 2022

18 October current affairs 2022

1 / 10

તાજેતરમાં શ્રીલંકા એ 4કરોડ ડોલરની કિંમતની COVID ની રસી કયા દેશને દાન કરવાની ઘોષણા કરી છે ?

2 / 10

તાજેતરમાં પ્રોજેકટ ‘નિસાર’ કઈ બે એજન્સીઓની વચ્ચે 2023માં લોન્ચ થનાર સૌથી મોટો પ્રોજેકટ હશે?

3 / 10

તાજેતરમાં TRAI ની રિપોર્ટ અનુસાર કઈ કંપનીની 4G ડાઉનલોડિગ સ્પિટ સૌથી વધુ છે ?

4 / 10

તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળાના 13માં તબક્કાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો?

5 / 10

તાજેતરમાં કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કઈ IIT માં ‘આઈ ઇન્વેંટિવ” નું ઉદ્ઘાટન કર્યું છે ?

6 / 10

તાજેતરમાં કયું રાજ્ય હિન્દીમાં મેડિકલ અને  એંજિનિરિંગનું શિક્ષણ આપનાર પ્રથમ દેશ બન્યો છે ?

7 / 10

તાજેતરમાં ISRO UKના વૈશ્વિક સંચાર નેટવર્ક વનવેબના કેટલા ઉપગ્રહ લોન્ચ કરશે?

8 / 10

તાજેતરમાં ઈજિપ્તમાં આયોજિત શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 10 મીટરની એરરાઇફલની કેટેગરીમાં રુદ્રાશ પાટિલે કયો મેડલ જીત્યો છે ?

9 / 10

તાજેતરમાં વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

10 / 10

તાજેતરમાં ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સબમરીનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તેનું નામ જણાવો?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment