આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ ઓઝોન દિવસ, ભારતના નવા વાણિજ્ય સચિવ, અમદાવાદ મેડિકલ કોલેજનું નવું નામ, ભારતનું પ્રથમ ડિઝિટલ સિટી, SAFF (South Asian Football Federation) U17 નો ખીતાબ જીતનાર દેશ, રામક્રુષ્ણ મિશનના જાગૃતિ કાર્યક્રમનો આરંભ, મિશન અમૃત સરોવર લાગુ કરવામાં પ્રથમ સ્થાને રાજ્ય અને ગુજરાત પંચામૃત-યુવા જાગૃત પખવાડિયુંનો આરંભ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 18/09/2022 |
Question: | 10 |
Type: | Mcq |