Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

19 April current affairs 2022

આજના કરંટ અફેરમાં આપણે સ્કિલ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપના, વિધાર્થીઓને એક સાથે બે ડિગ્રી કરવાની મંજૂરી, “e-Dar” નામનું પોર્ટલ લોન્ચ કરનાર, ઈ-સંજીવની સુવિધા શરૂ કરાવનાર મંત્રી, પૂર્વત્તર ક્ષેત્રનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ, હાથી બચાવો દિવસ, સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની યજમાની કરનાર દેશ અને બોહાગ બિહુ તહેવાર વિશે જાણીશું.  

Subject: current affairs
Date: 19/04/2022
Question: 10
Type: Mcq

19 April current affairs 2022

/10
678

19 April 2022

19 April current affairs 2022

1 / 10

Category: 19 April 2022

તાજેતરમાં ‘હાથી બચાવો દિવસ’ ક્યારે ઉજવવામાં આવ્યો છે ?

2 / 10

Category: 19 April 2022

તાજેતરમાં “e-Dar” નામનું પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે ?

3 / 10

Category: 19 April 2022

તાજેતરમાં બોહાગ બિહુ (રોંગાલી બિહુ) તહેવાર કયા રાજયમાં ઉજવવામાં આવ્યો છે ?

4 / 10

Category: 19 April 2022

ભારતનું પ્રથમ ‘સ્કિલ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર’ સ્થાપના ક્યાં કરવામાં આવશે ?

5 / 10

Category: 19 April 2022

તાજેતરમાં કયા રાજયમાં પૂર્વત્તર ક્ષેત્રનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ?

6 / 10

Category: 19 April 2022

‘સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2023’ ની યજમાની કયો દેશ કરશે ?

7 / 10

Category: 19 April 2022

તાજેતરમાં “રચના સચદેવા” ને કયા દેશમાં ભારતના રાજદુત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

8 / 10

Category: 19 April 2022

તાજેતરમાં ભારતના વિધાર્થીઓને એક સાથે બે ડિગ્રી કરવાની મંજૂરી કોણે આપી છે ?

9 / 10

Category: 19 April 2022

તાજેતરમાં દેશના આયુષમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં “ઈ-સંજીવની” સુવિધા કોણે શરૂ કરાવી છે ?

10 / 10

Category: 19 April 2022

તાજેતરમાં ડેનિશ ઓપન સ્વિમિંગ સ્પર્ધામાં ભારતના સાજન પ્રકાશે કયો મેડલ જીત્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment