Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

19 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે પારસીઓનું નવું વર્ષ, ભારત-થાઈલેંડની સંયુક્ત આયોગની 9મી બેઠક, સુલતાન અજલાન શાહ કપ 2022નું આયોજન, ખેલાડીને 2% આરક્ષણ આપવાની જાહેરાત કરનાર રાજય, સ્કૂલ સ્વચ્છતા શિક્ષા કાર્યક્રમ પહેલ શરૂ કરનાર રાજય, FIFA એ કયા દેશના ફૂટબોલ સંઘને સસ્પેંડ કર્યું, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય અને ગુજરાત રાજ્ય બેડમિંટન સ્પર્ધાનું આયોજન વિશે જાણીશું.

Subject: current affairs
Date: 19/08/2022
Question: 10
Type: Mcq

19 August current affairs 2022

/10
418

19 August 2022

19 August current affairs 2022

1 / 10

Category: 19 August 2022

તાજેતરમાં ભારતના કયા સ્વતંત્રતા સેનાનીના લંડનમાં સ્થિત ઘર ને “Blue Flake” સન્માન આપવામાં આવ્યું છે ?

2 / 10

Category: 19 August 2022

તાજેતરમાં કયા રાજ્યની સરકારે ખેલાડીને 2% આરક્ષણ આપવાની જાહેરાત કરી છે ?

3 / 10

Category: 19 August 2022

તાજેતરમાં પારસીઓનું નવું વર્ષ (નવરોજ) ક્યારે મનાવવામાં આવ્યું ?

4 / 10

Category: 19 August 2022

તાજેતરમાં સ્કૂલના બાળકોને સ્વચ્છતા પ્રત્યે જાગરુકતા લાવવા માટે “સ્કૂલ સ્વચ્છતા શિક્ષા કાર્યક્રમ પહેલ” કયા રાજ્યએ શરૂ કરી છે ?

5 / 10

Category: 19 August 2022

તાજેતરમાં ગુજરાત રાજ્ય બેડમિંટન સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

6 / 10

Category: 19 August 2022

તાજેતરમાં હોકીની રમત સાથે સંબધિત સુલતાન અજલાન શાહ કપ 2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?

7 / 10

Category: 19 August 2022

સ્વતંત્રતા દિવસના ભાષણમાં ભારતના પ્રધાનમંત્રીએ કયા વર્ષ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે ?

8 / 10

Category: 19 August 2022

તાજેતરમાં IFFM (Indian Film Festival of Melbourne) 2022માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ કોણે જીત્યો છે ?

9 / 10

Category: 19 August 2022

તાજેતરમાં FIFA એ કયા દેશના ફૂટબોલ સંઘને સસ્પેંડ કરી દીધું છે ?

10 / 10

Category: 19 August 2022

તાજેતરનાં ભારત-થાઈલેંડની સંયુક્ત આયોગની 9મી બેઠક ક્યાં શરૂ થઈ ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment