Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

19 August current affairs | કરંટ અફેર્સ

19 ઓગસ્ટના કરંટ અફેર્સમાં સ્માર્ટ હેલ્થ કાર્ડની જાહેરાત કરનાર રાજય, ઉત્તર પ્રદેશના બે શહેરોના નામ બદલાવવાનો પ્રસ્તાવ, અલગથી કૃષિ બજેટ રજુ કરનાર ભારતનું ચોથું રાજય અને ઉર્જા સ્વતંત્ર દેશ બનાવાની જાહેરાત કરતાં પ્રધાનમંત્રી જેવા મુદ્દા પર ચર્ચા કરીશું.

19 August current affairs

205

19 August current affairs

19 August current affairs

1 / 10

Category: 19 August current affairs

તાજેતરમાં જ્વાળામુખીના વિસ્ફોટથી કયા દેશમાં એક નવા ટાપુની રચના થઈ છે ?

2 / 10

Category: 19 August current affairs

કઈ રાજય સરકારે નવા 4 જિલ્લાની રચના કરી છે ?

3 / 10

Category: 19 August current affairs

કયું રાજ્ય અલગ કૃષિ બજેટ રજૂ કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે?

4 / 10

Category: 19 August current affairs

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કયા વર્ષ સુધીમાં ભારતને ઉર્જા સ્વતંત્ર દેશ બનાવવાનું નક્કી કર્યું છે ?

5 / 10

Category: 19 August current affairs

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કઈ ખાનગી બેંક પરથી તેનો ડિજિટલ પ્રતિબંધ આંશિક રીતે હટાવી લીધો છે?

6 / 10

Category: 19 August current affairs

ઓગસ્ટ 2021માં કેટલા ‘ગેલેંટરી એવોર્ડ’ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે ?

7 / 10

Category: 19 August current affairs

કયા દેશે અફઘાનિસ્તાનમાં ચાલતા તેના વિકાસના કર્યો બંધ કર્યા છે ?

8 / 10

Category: 19 August current affairs

3.5 કરોડ લોકો માટે કયા રાજ્યના મુખ્યમંત્રીએ ‘સ્માર્ટ હેલ્થ કાર્ડ’ની જાહેરાત કરી છે?

9 / 10

Category: 19 August current affairs

કયા શહેરની જિલ્લા પંચાયતે શહેરને હરિગંજ નામ આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે?

10 / 10

Category: 19 August current affairs

ઉત્તર પ્રદેશના કયા શહેરનું નામ બદલીને માયાનગર કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે ?

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment