આજના કરંટ અફેર્સમાં સડક દુર્ઘટનાને ઓછી કરવા માટે 15 સૂત્રિય રણનીતિ તૈયાર કરનાર રાજ્ય, ગમોચા ને GI ટેગ, પુરુષ હોકી વિશ્વકપ 2023 માટે હોકી ઈન્ડિયાના અધિકારીક ભાગીદાર, 2025 પછી બનનાર તમામ મકાનમાં સોલર પેનલ લગાવવાનું ફરજિયાત કરનાર દેશ, હોકી વિશ્વ કપ ટ્રોફીનું અનાવરણ અને વર્ષ 2022માં સૌથી વધુ વખત ચર્ચ થનાર એથલીટ વિશે વિશે જાણીશું.
Subject: | current affairs |
Data: | 19/12/2022 |
Question: | 10 |
Type: | MCQ |