આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રપતિ ના રંગ (President’s Color) થી સમ્માનિત પોલીસ, સંયુક્ત રાષ્ટ્ર સામાજિક વિકાસ આયોગના 62માં સત્રના અધ્યક્ષ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, ભારતનું પ્રથમ વેસ્ટ ટુ હાઈડ્રોજન સંયંત્ર, સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ, દિવ્ય કળા મેળો 2023નું આયોજન અને સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ ધર્મ ગાર્જીયન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 19/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |