Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

19 January current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે PASSEX યુદ્ધ અભ્યાસ, AEPC ના નવા અધ્યક્ષ, પ્રથમ પોડકાસ્ટ ‘કિસ્સા ખાખી કા’ લોન્ચ કરનાર રાજય, ભારતીય મહિલા હોકી ટિમના કેપ્ટન, ઊંટો માટેની વિશ્વની પ્રથમ હોટલ બનાવનાર દેશ, 16મુ ભારત ડિઝિટલ શિખર સંમેલન, પદ્મ વિભૂષણ વિજેતા બિરજુ મહારાજનું અવસાન અને વર્ષ 2021માં સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડી વિશે જાણીશું.

19 January current affairs 2022

996

19 January 2022

19 January current affairs 2022

1 / 10

Category: 19 January 2022

તાજેતરમાં ગુજરાતમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રેતશિલ્પ મહોત્સવનું આયોજન કયા થયું છે ?

2 / 10

Category: 19 January 2022

તાજેતરમાં 16મુ ભારત ડિઝિટલ શિખર સંમેલન 2022નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

3 / 10

Category: 19 January 2022

તાજેતરમાં ભારત અને બીજા કયા દેશની નૌસેનાએ અરબ સાગરમે PASSEX યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે ?

4 / 10

Category: 19 January 2022

તાજેતરમાં પદ્મ વિભૂષણ વિજેતા બિરજુ મહારાજનું અવસાન થયું છે. તે કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા ?

5 / 10

Category: 19 January 2022

તાજેતરમાં ઊંટો માટેની વિશ્વની પ્રથમ હોટલ કયા દેશમાં બનાવવામાં આવી છે ?

6 / 10

Category: 19 January 2022

તાજેતરમાં AEPC (Apparel Export Promotion Council) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

7 / 10

Category: 19 January 2022

તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટિમના કેપ્ટન કોણ બન્યું છે ?

8 / 10

Category: 19 January 2022

તાજેતરમાં કયા રાજયની પોલીસે તેનું પ્રથમ પોડકાસ્ટ ‘કિસ્સા ખાખી કા’ લોન્ચ કર્યું છે ?

9 / 10

Category: 19 January 2022

તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આઈસ હોકી ચેમ્પિયનશીપનું આયોજન ભારતના કયા રાજયમાં કરવામાં આવ્યું છે ?

10 / 10

Category: 19 January 2022

વર્ષ 2021માં સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડી કોણ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment