Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

19 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, National Savings Certificate ના નવા MD & CEO, National Bank for Financing Infrastructure and Development ના પ્રથમ પ્રમુખ, National Watershed Conference  નું આયોજન, પ્લેટફોર્મ  ટુ ફ્લેટફોર્મ નામની પહેલ, ધુમ્મક્કા દિવસ 2022ના સમારોહનું આયોજન, 2025માં વિશ્વ એથ્લેટિક ચેમ્પિયન શીપની મેજબાની કરનાર દેશ અને World’s 50 Greatest Places of 2022’ માં શામિલ રાજય વિશે જાણીશું.

Subject: current affairs
Date: 19/07/2022
Question: 10
Type: Mcq

19 July current affairs 2022

/10
438

19 July 2022

19 July current affairs 2022

1 / 10

Category: 19 July 2022

તાજેતરમાં બેડમિન્ટન સિંગાપૂર ઓપન 2022માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે ?

2 / 10

Category: 19 July 2022

તાજેતરમાં કૃષિ વ્યાપારને પ્રોત્સાહિત કરવા માટે ‘પ્લેટફોર્મ  ટુ ફ્લેટફોર્મ’ નામની પહેલ કોણે શરૂ કરી છે ?

3 / 10

Category: 19 July 2022

તાજેતરમાં NSC (National Savings Certificate) ના નવા MD & CEO કોણ બન્યું છે ?

4 / 10

Category: 19 July 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

5 / 10

Category: 19 July 2022

2025માં વિશ્વ એથ્લેટિક ચેમ્પિયન શીપની મેજબાની કોણ કરશે ?

6 / 10

Category: 19 July 2022

તાજેતરમાં રાષ્ટ્રીય વોટરશેડ સંમેલન (National Watershed Conference )નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

7 / 10

Category: 19 July 2022

તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કયા શહેરમાં ‘ધુમ્મક્કા દિવસ 2022’ ના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ?

8 / 10

Category: 19 July 2022

તાજેતરમાં નવરચિત NaBFID (National Bank for Financing Infrastructure and Development) ના પ્રથમ પ્રમુખ કોણ બનશે ?

9 / 10

Category: 19 July 2022

world  athletics  championships  2022માં પુરુષો ની લાંબી કૂદ માં ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે ?

10 / 10

Category: 19 July 2022

તાજેતરમાં કયું રાજય ટાઈમ મેગેઝીનની ‘World’s 50 Greatest Places of 2022’ માં શામિલ થયું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment