Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

19 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવનું આયોજન, GST કાઉન્સીલની 47મી બેઠકનું આયોજન, coursera global skills report 2022, UPI અને Rupay Card ચલાવવા માટે સમજૂતી, આગામી ‘U-17 મહિલા વિશ્વકપ’ નું આયોજન, Industrial Decarbonization Summit 2022નું ઉદ્ઘાટન, Press Council of Indiaના નવા અધ્યક્ષ, વિશ્વ સમુદ્રી કાચબા દિવસ, અમેરિકાના રાષ્ટ્રપતિ ના વૈજ્ઞાનિક સલાહકાર અને ભારતનો પ્રથમ ડિસેલીનેશન પ્લાન્ટ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 19/06/2022
Question: 10
Type: Mcq

19 June current affairs 2022

/10
416

19 June 2022

19 June current affairs 2022

1 / 10

Category: 19 June 2022

તાજેતરમાં તાજેતરમાં ભારતે કયા દેશની સાથે UPI અને Rupay Card ચલાવવા માટે સમજૂતી કરી છે ?

2 / 10

Category: 19 June 2022

તાજેતરમાં FIFA એ આગામી ‘U-17 મહિલા વિશ્વકપ નું આયોજન કયા દેશમાં કરવાની ઘોષણા કરી છે ?

3 / 10

Category: 19 June 2022

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં GST કાઉન્સીલની 47મી બેઠકનું આયોજન કયા શહેરમાં થશે ?

4 / 10

Category: 19 June 2022

તાજેતરમાં આવેલ કૌરસેરા ગ્લોબલ સ્કીલ્સ રિપોર્ટ (coursera global skills report) 2022માં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો?

5 / 10

Category: 19 June 2022

તાજેતરમાં PCI (Press Council of India) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

6 / 10

Category: 19 June 2022

તાજેતરમાં ભારતીય મૂળની કઈ મહિલાને અમેરિકાના રાષ્ટ્રપતિ ના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

7 / 10

Category: 19 June 2022

તાજેતરમાં ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ ‘ઉન્મેષ’ નું આયોજન કયા રાજ્યમાં થયું છે ?

8 / 10

Category: 19 June 2022

તાજેતરમાં વિશ્વ સમુદ્રી કાચબા દિવસ (World Sea turtle Day) ક્યારે મનાવવામાં આવ્યો ?

9 / 10

Category: 19 June 2022

દરિયાનાના ખારા પાણીને પીવાલયક બનાવવા માટે નો ભારતનો પ્રથમ ડિસેલીનેશન પ્લાન્ટ કયા શરૂ થયો છે ?

10 / 10

Category: 19 June 2022

તાજેતરમાં ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન સમિટ (Industrial Decarbonization Summit )2022 નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment