આજના કરંટ અફેર્સમાં આપણે World sleep Day, SCO પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન, Viacom18 ના બ્રાન્ડ એમ્બેસેડર, PERDA (Pension Fund Regulatory & Development Authority) ના અધ્યક્ષ, TCS (Tata Consultancy Services ) ના CEO, વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ, યુક્રેનને મીંગ-29 વિમાન આપનાર પ્રથમ NATO દેશ અને startup 20 engagement group ની બેઠકનું આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 19/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |