Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

19 October current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે PM WANI પરિયોજનાનો આરંભ, SAAF ચેમ્પિયનશીપ 2021, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)’ તેનો 37મો સ્થાપના દિવસ, વિદેશ રાજયમંત્રી વી.મુરલીધરનનો વિદેશ પ્રવાસ, 29માં હુનર હાટનું આયોજન અને Global hand washing day 2021 વિશે જાણીશું.

19 October current affairs

185

19 October current affairs

19 October current affairs

1 / 10

Category: 19 October current affairs

તાજેતરમાં યોજાયેલ ‘SAAF ચેમ્પિયનશીપ 2021’ કયા દેશે જીતી છે ?

2 / 10

Category: 19 October current affairs

તાજેતરમાં ‘PM WANI (Prime Minister’s Wi-Fi Access Network Interface)’ પરિયોજનાનો આરંભ કયા રાજયમાં કરવામાં આવ્યો છે ?

3 / 10

Category: 19 October current affairs

તાજેતરમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે કયા ‘સીમા સુરક્ષા બળ’ ના અધિકાર ક્ષેત્રમાં વધારો કર્યો છે ?

4 / 10

Category: 19 October current affairs

Global hand washing day 2021 કયારે મનાવવામાં આવ્યો ?

5 / 10

Category: 19 October current affairs

મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી હતી ?

6 / 10

Category: 19 October current affairs

 29માં હુનર હાટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે ?

7 / 10

Category: 19 October current affairs

હાલમાં ભારતના વિદેશ રાજયમંત્રી વી.મુરલીધરન કયા દેશની પાંચ દિવસની યાત્રા પર છે ?

8 / 10

Category: 19 October current affairs

ભારતમાં 100 કરોડ રસીકરણ થવા પર રજૂ થનાર ‘થીમ સોંગ’ ના ગાયક કોણ છે ?

9 / 10

Category: 19 October current affairs

રામમંદિરની યાત્રા કરનાર ગુજરાતનાં આદિવાસી ભાઈ-બહેનને ગુજરાત સરકાર કેટલા રૂપિયાની સહાય કરશે ?

10 / 10

Category: 19 October current affairs

તાજેતરમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)’ તેનો 37મો સ્થાપના દિવસ ક્યારે મનાવ્યો છે ?

4Gujarat.com તમારૂ પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment