આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ રોગી સુરક્ષા દિવસ, યુક્રેનને 60 કરોડ ડોલરના હથિયાર પેકેજ, સ્વાતિ પીરામલનું Knight of the legion of honor થી સન્માન, ભારતના 76માં શતરંજ ગ્રાન્ડમાસ્ટર, TB ની વેક્સિન દેવાની એક નવી પ્રણાલી વિકસિત કરનાર સંસ્થા, National Logistics Policy નું ઉદ્ઘાટન, UNICEF અને USAIDનું મહામારી પ્રત્યે જાગરુકતા લાવવા ભારતમાં અભિયાન શરૂ અને ડો. બાબા સાહેબ આંબેડકરના નામ પરથી સચિવાલયનું નામ રાખવાની જાહેરાત કરનાર રાજ્ય વિશે જાણીશું.
Subject : | Current affairs |
Date: | 19/09/2022 |
Question: | 10 |
Type: | Mcq |