19 September current affairs 2023 : અહીં 19 સપ્ટેમ્બરનું કરંટ અફેર્સ મૂકવામાં આવ્યું છે. જે તમામ GPSC, Dy.so, વન રક્ષક, પોલીસ કોન્સ્ટેબલ સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. 4gujarat.com પરથી તમે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
19 સપ્ટેમ્બર કરંટ અફેર્સ 2023
1). તાજેતરમાં ભારતે કેટલામી વખત ક્રિકેટ એશિયા કપનો ખિતાબ જીત્યો છે? : આઠમી
2). તાજેતરમાં PM મોદીએ 17 સપ્ટેમ્બર 2023ના રોજ પારંપારિક શિલ્પકારો અને કારીગરો માટે કઈ યોજના શરૂ કરી છે ? : પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
3). તાજેતરમાં ભારત સરકાર કયા દેશ પાસેથી કુલ 45000 કરોડ રૂપિયાની કિંમતના બાર (12) “સુખોઈ SU-30 MK” લડાકુ વિમાન ખરીદશે ? : રશિયા
4). ભારતમાં કઈ જગ્યાએ એશિયાનું સૌથી મોટું કન્વેંશન સેન્ટર “યશોભૂમિ” નું નિર્માણ થઈ રહ્યું છે ? : નવી દિલ્હી
5). તાજેતરમાં NASA ના જેમ્સ વેબ ટેલિસ્કોપે કયા નામથી એક એક્સોપ્લેનેટની શોધ કરી છે જેના પર CO2 અને મિથેન (CH4) ની ઉપસ્થિતિ હોવાનું પ્રમાણ મળ્યું છે ? : K2-18 b
6). તાજેતરમાં વિશ્વ રોગી સુરક્ષા દિવસ (World Patient Safety Day) ક્યારે મનાવવામાં આવ્યો ? : 17 સપ્ટેમ્બર
7). તાજેતરમાં વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપ 2023 ક્યાં શરૂ થઈ છે ? : બેલગ્રેડ (સર્બિયા)
8). તાજેતરમાં વિશ્વ વાંસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 18 સપ્ટેમ્બર
9). તાજેતરમાં ભારતની કઈ IIT એ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ICICI બેન્ક સાથે સમજૂતી કરી છે ? : IIT કાનપુર
10). તાજેતરમાં કેટલા કલાકારોને સંગીત નાટક અકાદમી પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા ? : 84
આ પણ વાંચો :