Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

20 August Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે ભારત-ફિલિપિન્સ ચોથી સામરિક વાર્તાનું આયોજન, સંયુક્ત રાષ્ટ્રના નવા જળવાયુ પ્રમુખ, બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ Vostok-2022 નું આયોજન, જર્મનીમાં ભારતીય સમુદાયના પ્રથમ પ્રતિનિધિ, SBIની સ્ટાર્ટઅપને સમર્પિત પ્રથમ શાખા, અમ્મા અને વાત્સલ્ય યોજનાનો આરંભ, Mastercard ના બ્રાન્ડ એમ્બેસેડર અને NaBFID (National Bank for Financing Infrastructure and Development) ના નવા MD વિશે જાણીશું.      

Subject: Current affairs
Date: 20/08/2022
Question: 10
Type: Mcq

20 August Current affairs 2022

/10
484

20 August 2022

20 August Current affairs 2022

1 / 10

Category: 20 August 2022

તાજેતરમાં ભારત-ફિલિપિન્સ ચોથી સામરિક વાર્તાનું આયોજન ક્યાં થયું ?

2 / 10

Category: 20 August 2022

તાજેતરમાં કયા રાજયના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે અમ્મા અને વાત્સલ્ય યોજનાનો આરંભ કરાવ્યો છે ?

3 / 10

Category: 20 August 2022

તાજેતરમાં જર્મનીમાં ભારતીય સમુદાયના પ્રથમ પ્રતિનિધિ કોણ બન્યું છે ?

4 / 10

Category: 20 August 2022

તાજેતરમાં બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ Vostok-2022 નું આયોજન કયા દેશમાં થયું ?

5 / 10

Category: 20 August 2022

તાજેતરમાં Mastercard ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું ?

6 / 10

Category: 20 August 2022

તાજેતરમાં NaBFID (National Bank for Financing Infrastructure and Development) ના નવા MD તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

7 / 10

Category: 20 August 2022

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના નવા જળવાયુ પ્રમુખ કોણ બન્યું ?

8 / 10

Category: 20 August 2022

તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ભારતીય સેનાને નીચેનામાંથી કઈ સિસ્ટમ આપી ?

9 / 10

Category: 20 August 2022

તાજેતરમાં SBI એ સ્ટાર્ટઅપ માટે પ્રથમ શાખા ક્યાં ખોલી છે ?

10 / 10

Category: 20 August 2022

તાજેતરમાં કેન્દ્રિયમંત્રી જિતેન્દ્ર સિંહે ભારતની પ્રથમ ખારા પાણીની ફાનસ લોન્ચ કરી તેનું નામ જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment