આજના કરંટ અફેર્સમાં આપણે અલ્પસંખ્યક અધિકાર દિવસ, GST પરિષદની 48મી બેઠકનું આયોજન, પૂર્વી ક્ષેત્રિય પરિષદની બેઠક, સમલૈંગિક વિવાહના કાનૂન ને મંજૂરી આપનાર દેશ, હાટી સમુદાયને ST ની યાદીમાં સમાવેશ, તંબાકુ મુક્ત ક્ષેત્ર ઘોષિત, આંતરઅષ્ટ્રીય પ્રવાસી દિવસ અને કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારમાં શરૂ થયેલ પશુ મેળા વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 20/12/2022 |
Question: | 10 |
Type: | Mcq |