Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

20 December current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેસમાં આપણે રાષ્ટ્રીય એકતા ગીત લોન્ચ કરનાર, ચાર રન-વે વાળું ભારતનું પ્રથમ એરપોર્ટ, વિશ્વ અરબી ભાષા દિવસ, દેશનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન આધારિત માઇક્રોગ્રીડ પ્રોજેકટ શરૂ કરનાર રાજય, ગુજરાતમાં ત્રણ દિવસની યોગ-પ્રાણાયમ શિબિરનું આયોજન અને ગોવા મુક્તિ દિવસ વિશે જાણીશું.

20 December current affairs  

491

20 December current affairs

20 December current affairs

1 / 10

Category: 20 December current affairs

તાજેતરમાં ટાઈમ મેગેઝીન 2021ના ‘એથ્લેટ પીએફ ધ યર’ કોણ બન્યું છે ?

2 / 10

Category: 20 December current affairs

તાજેતરમાં ‘ગ્લોબલ એંટરપ્રેયોર ઓફ ધ ઈયર એવોર્ડ’ થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ?

3 / 10

Category: 20 December current affairs

તાજેતરમાં NGTના નિર્દેશોનું પાલન કરવા માટે કયા રાજયની સરકારે 10 વર્ષ જૂના ડીઝલ વાહનોના રજીસ્ટ્રેશન રદ્દ કર્યા છે ?

4 / 10

Category: 20 December current affairs

તાજેતરમાં ચાર રન-વે વાળું ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે ?

5 / 10

Category: 20 December current affairs

તાજેતરમાં NTPC દ્વારા દેશનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન આધારિત માઇક્રોગ્રીડ પ્રોજેકટ કયા રાજયમાં શરૂ કરવામાં આવ્યો છે ?

6 / 10

Category: 20 December current affairs

તાજેતરમાં વિશ્વ અરબી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

7 / 10

Category: 20 December current affairs

તાજેતરમાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા કયા શહેરમાં ત્રણ દિવસની યોગ-પ્રાણાયમ શિબિરનું આયોજન કર્યું છે ?

8 / 10

Category: 20 December current affairs

તાજેતરમાં DRDO દ્વારા પરમાણુ ક્ષમતા સંપન્ન અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કરાયું છે ?

9 / 10

Category: 20 December current affairs

ગોવા મુક્તિ દિવસ કયારે મનાવવામાં આવે છે ?

10 / 10

Category: 20 December current affairs

તાજેતરમાં ‘રાષ્ટ્રીય એકતા ગીત’ કોણે લોન્ચ કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

 

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment