આજના કરંટ અફેર્સમાં આપણે Services Trade Restrictions Index 2023, ભારતના ફ્રોઝન સીફૂડ પરથી પ્રતિબંધ હટાવી લેનાર દેશ, GST કાઉન્સીલની 49મી બેઠકનું આયોજન, ઇન્ટરનેશલ ક્રિકેટમાં 100 ટેસ્ટ મેચ રમનાર ભારતના 13માં ખેલાડી, ભારતીય સેનાના નવા ઉપ-પ્રમુખ, ‘ગ્લોબલ લેબર રેસિલિએન્સ ઇંડેક્ષ 2023, ટેકનોટેક્સ 2023નું આયોજન, jaguar land rover India ના MD & CEO અને વિશ્વ માતૃભાષા દિવસની રાજય કક્ષાની ઉજવણી વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 20/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |