Join our whatsapp group : click here

20 January current affairs 2023

20 January current affairs 2023 – આજના કરંટ અફેર્સમાં આપણે મલેશિયા ઓપન 2023માં પુરુષ એકલનો ખિતાબ જીતનાર, નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સૌથી વધુ ‘ઓનલાઈન ગેમ’ રમાનાર ભારતનું રાજય, અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલ, હાઈડ્રોજનથી ચાલી શકે તેવા ટ્રક બનાવવાની ઘોષણા, ફેડરલ બેન્ક લિટરેરી એવોર્ડ 2023, સાંસદ ખેલ મહાકુંભના બીજા ચરણનું ઉદ્ઘાટન, અને ASI (Archaeology survey of india) દ્વારા 1200 વર્ષ જૂના બે લઘુ સ્તુપોની શોધ વિશે જાણીશું.        

20 January current affairs 2023

469

20 January 2023

20 January current affairs 2023

1 / 10

તાજેતરમાં કયા દેશના બેડમિંટન ખેલાડી ‘વિકટર એક્સેલસને’ મલેશિયા ઓપન 2023માં પુરુષ એકલનો ખિતાબ જીત્યો છે?

2 / 10

તાજેતરમાં હાઈડ્રોજનથી ચાલી શકે તેવા ટ્રક બનાવવાની ઘોષણા કોણે કરી છે?

3 / 10

તાજેતરમાં PM મોદીએ કઈ જગ્યાએ સાંસદ ખેલ મહાકુંભના બીજા ચરણનું ઉદ્ઘાટન કર્યું છે?

4 / 10

તાજેતરમાં સૌથી વધુ ‘ઓનલાઈન ગેમ’ રમાનાર ભારતનું કયું રાજ્ય બન્યું છે?

5 / 10

તાજેતરમાં ફેડરલ બેન્ક લિટરેરી એવોર્ડ 2023 કોને મળ્યો છે?

6 / 10

તાજેતરમાં અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં કોને સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર ‘ગોલ્ડન કૈલાશ’ મળ્યો છે?

7 / 10

તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે 5મી વિદેશ નીતિ અને સુરક્ષા વાર્તાનું આયોજન થયું છે?

8 / 10

તાજેતરમાં નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ બન્યું છે?

9 / 10

તાજેતરમાં ASI (Archaeology survey of india) દ્વારા 1200 વર્ષ જૂના બે લઘુ સ્તુપોની શોધ કરવામાં આવી છે?

10 / 10

તાજેતરમાં કેન્દ્ર સરકારે અલ્પસંખ્યક વિધાર્થીને દેવામાં આવતી કઈ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!