Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

20 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે નેલ્સન મંડેલા અંતરરાષ્ટ્રીય દિવસ, ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડેનો વિદેશ પ્રવાસ, વસ્તી ગણતરી માટે  ડેટા વર્કસ્ટેશનનું ઉદ્ઘાટન, INS સિંધુધ્વજ ને કેટલા વર્ષની રાષ્ટ્રસેવા પછી સેવામુક્ત , પશ્ચિમ બંગાળના રાજયપાલનો વધારાનો ચાર્જ, પેકિંગ કરેલા ખાદ્ય પદાર્થો પર કેટલા ટકા GST લગાવવામાં આવ્યો, NIRF (National Institutional Ranking Framework )ના રિપોર્ટ મુજબ મેનેજમેંટ શ્રેણીમાં દેશ પ્રથમ IIM અને  ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ માટે ગુજરાત સરકારે ફાળવેલ રકમ વિશે જાણીશું.   

Subject : Current affairs
Date : 20/07/2022
Question : 10
Type : Mcq

20 July current affairs 2022

/10
444

20 July 2022

20 July current affairs 2022

1 / 10

Category: 20 July 2022

તાજેતરમાં વસ્તી ગણતરી માટે  ડેટા વર્કસ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

2 / 10

Category: 20 July 2022

તાજેતરમાં પશ્ચિમ બંગાળના રાજયપાલનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો છે ?

3 / 10

Category: 20 July 2022

તાજેતરમાં નેલ્સન મંડેલા અંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4 / 10

Category: 20 July 2022

તાજેતરમાં NIRF  (National Institutional Ranking Framework )ના રિપોર્ટ મુજબ મેનેજમેંટ શ્રેણીમાં દેશ ની કઈ IIM પ્રથમ સ્થાને રહી છે ?

5 / 10

Category: 20 July 2022

તાજેતરમાં કોણે સર્બિયા માં આયોજીત પૈરાસિન ઓપન ‘એ’ શતરંજ ટુર્નામેંટ 2022 જીતી છે ?

6 / 10

Category: 20 July 2022

તાજેતરમાં INS સિંધુધ્વજ ને કેટલા વર્ષની રાષ્ટ્રસેવા પછી સેવામુક્ત  કરવામાં આવ્યું છે ?

7 / 10

Category: 20 July 2022

તાજેતરમાં ગુજરાત સરકારે ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ માટે કેટલી રકમ ફાળવી છે ?

8 / 10

Category: 20 July 2022

તાજેતરમાં કયા દેશ ના ઉપ-રાષ્ટ્રપતિ ‘બદારા એ જુફ’ ભારતના પ્રવાસે આવ્યા છે?

9 / 10

Category: 20 July 2022

તાજેતરમાં ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડે કયા દેશના ત્રણ દિવસીય પ્રવાસે છે ?

10 / 10

Category: 20 July 2022

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પેકિંગ કરેલા ખાદ્ય પદાર્થો પર કેટલા ટકા GST લગાવવામાં આવ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment