આજના કરંટ અફેર્સમાં આપણે world recycle day, નેપાળના ત્રીજા ઉપરાષ્ટ્રપતિ, BPCL (Bharat Petroleum Corporation Limited) ના અધ્યક્ષ, પ્રાકૃતિક ખેતી પર આંતરરાષ્ટ્રીય સમ્મલેન, Luxor ના બ્રાન્ડ એમ્બેસેડર, વૈશ્વિક આંતકવાદ સૂચકઆંક, ઈરાની કપ 2022-23 વિજેતા, 32મો સરસ્વતી સમ્માન 2022 અને Bipin : The Man Behind the Uniform પુસ્તકન લેખક વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 20/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |