આજના કરંટ અફેર્સમાં આપણે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ દિવસ, પેટ્રોલ અને પ્રાકૃતિક ગેસ નિમાયક બોર્ડના અધ્યક્ષ, ભારતીય સેના દ્વારા જળ રાહત અભ્યાસ’ નું આયોજન, દક્ષિણ એશિયા યૂથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2023નું આયોજન, Zomato UPI લોન્ચ, ભારતના નવા નવા કેન્દ્રિય કાયદા મંત્રી અને દિવસ એજ્યુકેશન હબની બેઠકના આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 20 May |
Question: | 10 |
Type: | MCQ |