આજના કરંટ અફેર્સમાં આપણે હૈદ્રાબાદ મુક્તિ દિવસ સમારોહનું ઉદ્ઘાટન, વિશ્વ વાંસ દિવસ (world bamboo day), આંગન 2022 સંમેલનનૂ આયોજન, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરનો વિદેશ પ્રવાસ, વિશ્વ જળ કોંગ્રેસ 2022, MSMEના રાષ્ટ્રીય બોર્ડની 18મી બેઠક, U-19 મહિલા T-20 વિશ્વકપ 2023નું આયોજન, સુબ્રોત કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેંટ પુરુષ U-14 નો ખિતાબ જીતનાર રાજ્ય અને વિશ્વના સૌથી મોટા મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનો પ્રારંભ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 20/09/2022 |
Question: | 10 |
Type: | Mcq |