Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

21 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ માનવતાવાદી દિવસ, દેશની પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ ડેકર AC બસ, UEFA (Union of European Football Associations) લિંગ રમનાર પ્રથમ ભારતીય મહિલા, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના સચિવ, HDFC બેન્ક દ્વારા ફક્ત મહિલા કર્મચારી દ્વારા સંચાલિત શાખા, હર ઘર જળ’ પ્રમાણિત પ્રથમ રાજ્ય, એશિયન વસ્ત્ર સમ્મેલન નું 9મુ સંસ્કરણ અને HAL (Hindustan Aeronautics Limited) દ્વારા તેનું પ્રથમ વિદેશી માર્કેટિંગ અને વેચાણ કાર્યાલય વિશે જાણીશું.        

Subject: current affairs
Date: 21/08/2022
Question: 10
Type: Mcq

21 August current affairs 2022

/10
446

21 august 2022

21 August current affairs 2022

1 / 10

Category: 21 august 2022

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

2 / 10

Category: 21 august 2022

દર વર્ષ વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

3 / 10

Category: 21 august 2022

તાજેતરમાં HDFC બેન્ક દ્વારા ફક્ત મહિલા કર્મચારી દ્વારા સંચાલિત શાખા ક્યાં ખોલવામાં આવી છે ?

4 / 10

Category: 21 august 2022

તાજેતરમાં UEFA (Union of European Football Associations) લિંગ રમનાર પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર કોણ બની છે ?

5 / 10

Category: 21 august 2022

તાજેતરમાં કઈ બેન્કે ભારતીય ખાદ્ય નિગમ સાથે સમજૂતી કરી છે ?

6 / 10

Category: 21 august 2022

તાજેતરમાં દેશની પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ ડેકર AC બસ ક્યાં શરૂ થઈ છે ?

7 / 10

Category: 21 august 2022

તાજેતરમાં HAL (Hindustan Aeronautics Limited) દ્વારા તેનું પ્રથમ વિદેશી માર્કેટિંગ અને વેચાણ કાર્યાલય ક્યાં દેશમાં ખોલશે ?

8 / 10

Category: 21 august 2022

તાજેતરમાં ‘હર ઘર જળ’ પ્રમાણિત પ્રથમ રાજ્ય કયું બન્યું છે?

9 / 10

Category: 21 august 2022

તાજેતરમાં કયા રાજયનો ‘મંડલા’ જિલ્લો પ્રથમ આદિવાસી કાર્યત્મક રીતે સાક્ષર જિલ્લો બન્યો છે ? (કાર્યત્મક રીતે સાક્ષર એટલે ત્યાં રહેતા તમામ આદિવાસી લોકો પોતાનું નામ લખવા સક્ષમ)

10 / 10

Category: 21 august 2022

તાજેતરમાં એશિયન વસ્ત્ર સમ્મેલન નું 9મુ સંસ્કરણ કયા શરૂ થયું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment