આજના કરંટ અફેર્સમાં આપણે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ, UIDAI દ્વારા AI ચેટબોર્ટ લોન્ચ, વૈશ્વિક વ્યાપાર સમુદાય માટે G20 સંવાદ મંચનું આયોજન, FFCO ના નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન, M Passport Police App લોન્ચ, ભારતના મહાન ફૂટબોલર તુલસીદાસ બલરામનું નિધન અને ભારતનો સૌપ્રથમ PPP ધોરણે નિર્મિત ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનો પ્રારંભ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 21/02/2023 |
Type: | MCQ |
Question: | 10 |