Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

21 January current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે NDRF એ તેનો 17મો સ્થાપના દિવસ, ભારતનાં થલ સેનાના નવા ઉપ-પ્રમુખ, Air India ના નવા CMD, સારથી નામની મોબાઈલ એપ્લિકેશન કોણે લોન્ચ કરનાર સંસ્થા, AFC મહિલા ફૂટબોલ એશિયાઇ કપ 2022ની મેજબાની કરનાર દેશ, Open Data Week-2022 અને વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ થવા માટે ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરનાર રાજય વિશે જાણીશું.   

21 January current affairs 2022

1073

21 January 2022

21 January current affairs 2022

1 / 10

Category: 21 January 2022

તાજેતરમાં કયા મંત્રાલયે પેન્શન સંબધિત ફરિયાદોના નિવારણ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે ?

2 / 10

Category: 21 January 2022

તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા 17 થી 21 જાન્યુઆરી સુધી 'Open Data Week-2022’ ની શરૂવાત કરવામાં આવી છે ?

3 / 10

Category: 21 January 2022

તાજેતરમાં Air India ના નવા CMD કોણ બન્યું છે ?

4 / 10

Category: 21 January 2022

તાજેતરમાં ‘સારથી’ નામની મોબાઈલ એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે ?

5 / 10

Category: 21 January 2022

AFC મહિલા ફૂટબોલ એશિયાઇ કપ 2022ની મેજબાની કયો દેશ કરશે ?

6 / 10

Category: 21 January 2022

ભારતમાં પાંચ રાજયની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ‘#જાગૃતવોટર (#JagrukVoters)’ નામનું અભિયાન કોણે શરૂ કર્યું છે ?

7 / 10

Category: 21 January 2022

તાજેતરમાં NDRF (National Disaster Response Force) એ તેનો 17મો સ્થાપના દિવસ ક્યારે મનાવ્યો છે ?

8 / 10

Category: 21 January 2022

તાજેતરા ભારતનાં થલ સેનાના નવા ઉપ-પ્રમુખ કોણ બનશે ?

9 / 10

Category: 21 January 2022

તાજેતરમાં કઇ રાજય સરકારે વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ થવા માટે ટેલિફોન હેલ્પલાઇન નંબર 14567 શરૂ કર્યો છે ?

10 / 10

Category: 21 January 2022

તાજેતરમાં The Enigma નામના 555.55 કેરેટના કાળા હીરાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment