આજના કરંટ અફેર્સમાં એક્ઝામ વોરિયર્સ પુસ્તકના ગુજરાતી સંસ્કરણનું વિમોચન, NDRF (National Disaster Response Force) નો 18મો સ્થાપના દિવસ, Girls4Tech STEM પહેલના બીજા તબક્કાની શરૂઆત, ભારતનો ચોથો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર, વન-ડે ઇન્ટરનેશલ ક્રિકેટમાં બેવડી સદી લગાવનાર સૌથી યુવા ખેલાડી, દક્ષીણ એશિયાની સૌથી કમજોર અર્થવ્યવસ્થા અને દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 27/01/2022 |
Question: | 10 |
Type: | mcq |
Jay gujarat
Jay Hind