આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ, 120 ફૂટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રને સમર્પિત, LIC ઈન્ડિયા લિમિટેડના નવા CMD, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પર્યટન મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલનનું આયોજન, 512 ઈન્ડિયા રસોઈની નવી બ્રાન્સ, વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપ 2022માં બજરંગ પુનિયાએ જીતેલ મેડલ, 131મો ડુરંડ કપ વિજેતા અને નીતિ આયોગ જેવી એક સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત કરનાર રાજ્ય વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 21/09/2022 |
Question: | 10 |
Type: | Mcq |