Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

22 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ મચ્છર દિવસ, 17મો પ્રવાસી ભારતીય દિવસ નું આયોજન, કેન્દ્રિય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાના કાર્યકાળમાં વધારો, ભારતની બીજા નંબરની સૌથી મોટી ઘરેલુ એરલાઇન, NIDAAN નામનું પોર્ટલ લોન્ચ, સદભાવના દિવસ, દહી હાંડી ને સાહસિક રમતનો દરજ્જો આપનાર રાજય અને ભારતનો પ્રથમ હર ઘર જળ પ્રમાણિત કયો કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 22/08/2022
Question: 10
Type: Mcq

22 August current affairs 2022

482

22 August 2022

22 August current affairs 2022

1 / 10

Category: 22 August 2022

જાન્યુઆરી 2023માં 17મો પ્રવાસી ભારતીય દિવસ નું આયોજન ક્યાં કરવામાં આવશે ?

2 / 10

Category: 22 August 2022

તાજેતરમાં ભારતની બીજા નંબરની સૌથી મોટી ઘરેલુ એરલાઇન કઈ બની છે ?

3 / 10

Category: 22 August 2022

તાજેતરમાં વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4 / 10

Category: 22 August 2022

તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ ચાંગવોંગ 2022 નિશાનેબાજી વિશ્વકપ માં ગોલ્ડ મેડલ જીત્યો છે ?

5 / 10

Category: 22 August 2022

તાજેતરમાં કયા રાજ્યએ દહી હાંડી ને સાહસિક રમતનો દરજ્જો આપ્યો છે ?

6 / 10

Category: 22 August 2022

તાજેતરમાં ભારતનો પ્રથમ હર ઘર જળ પ્રમાણિત કયો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે ?

7 / 10

Category: 22 August 2022

દર વર્ષે 20 ઓગસ્ટના રોજ કોની સ્મૃતિમાં સદભાવના દિવસ મનાવવામાં આવે છે ?

8 / 10

Category: 22 August 2022

તાજેતરમાં કેન્દ્રિય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા નો કાર્યકાળ કેટલા વર્ષ માટે વધારવામાં આવ્યો છે ?

9 / 10

Category: 22 August 2022

તાજેતરમાં ભારત કયા દેશ પાસેથી 6 લાંબી દૂરીની બમવર્ષક TU-160 ખરીદશે ?

10 / 10

Category: 22 August 2022

તાજેતરમાં માદક પદાર્થોની તસ્કરી સાથે જોડાયેલુ ભારતનું પ્રથમ ‘NIDAAN’ નામનું પોર્ટલ કઈ સંસ્થાએ લોન્ચ કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment