આજના કરંટ અફેર્સમાં આપણે ગતિ શક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ, 11માં વિદેશ કાર્યાલય પરામર્શનું આયોજન, સામાજિક પ્રગતિ સૂચકઆંક 2022, ભારતની સૌથી લાંબી એસ્કેપ ટનલ T-13, હાવર્ડ યુનિવર્સિટીની પ્રથમ અશ્વેત અધ્યક્ષ, ભારતીય નેવીમાં પાંચમી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન શામિલ અને ફૂટબોલ ક્લબ વિશ્વ કપ 2023ની મેજબાની વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 22/12/2022 |
Question: | 10 |
Type: | MCQ |