Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

22 February current affairs 2023

આજના કરંટ અફેર્સમાં આપણે નેશનલ જીઓગ્રાફી પિક્ચર ઓફ ધ યરનો પુરસ્કાર, 18મી વિશ્વ સુરક્ષા કોંગ્રેસનું આયોજન, 18મી વિશ્વ સુરક્ષા કોંગ્રેસનું આયોજન, સંયુક્ત રાષ્ટ્ર સામાજિક આયોગના 62માં સત્રના અધ્યક્ષ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજયનો સ્થાપના દિવસ, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે DUSTLIK અભ્યાસનું આયોજન અને વિશ્વ સામાજિક ન્યાય દિવસ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 22/02/2023
Question: 10
Type: MCQ

22 February current affairs 2023

385

22 February 2023

22 February current affairs 2023

1 / 10

તાજેતરમાં રશિયા, ચીન અને કયા ત્રીજા દેશનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ થયો?

2 / 10

તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ ‘સેમીકોઈનઈન્ડિયા સમ્મેલન’ નું ઉદ્ઘાટન કર્યું છે?

3 / 10

તાજેતરમાં કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને નેશનલ જીઓગ્રાફી ‘પિક્ચર ઓફ ધ યર’ નો પુરસ્કાર મળ્યો છે?

4 / 10

તાજેતરમાં 18મી વિશ્વ સુરક્ષા કોંગ્રેસનું આયોજન કયા કરવામાં આવશે?

5 / 10

તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે શિવ સૃષ્ટિ થીમ પાર્ક ના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન ક્યાં કર્યું?

6 / 10

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સામાજિક આયોગના 62માં સત્રના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી?

7 / 10

તાજેતરમાં નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

8 / 10

તાજેતરમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

9 / 10

તાજેતરમાં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજયએ તેનો સ્થાપના દિવસ ક્યારે મનાવ્યો?

10 / 10

તાજેતરમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે DUSTLIK અભ્યાસનું આયોજન કયા થયું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!