Join our whatsapp group : click here

22 January current affairs 2023

આજના કરંટ અફેર્સમાં આપણે સ્વદેશી આત્મનિર્ભર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BharOS, Brand Guardianship Index (બ્રાન્ડ સંરક્ષણ સૂચકઆંક) 2023, કાંગેરી ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ નારંગી રંગનું ચામાચીડિયું, હોકી વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી મોટી જીત, 8મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું આયોજન, આંતરરાષ્ટ્રીય પર્યટન મેળો FITUR 2023, નેશનલ હેલ્થ ઓથોરીટીના ડિરેક્ટર અને તરંગ પોસ્ટ ડાક વહનનો આરંભ વિશે જાણીશું.           

Subject:current affairs
Date:27/01/2023
Question:10
Type:MCQ

22 January current affairs 2023

416

22 January 2023

22 January current affairs 2023

1 / 10

તાજેતરમાં આવેલ Brand Guardianship Index (બ્રાન્ડ સંરક્ષણ સૂચકઆંક) 2023માં પ્રથમ સ્થાને જેનસેન હુઆંગ રહ્યા છે. તો વિશ્વના બીજા અને ભારતમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે?

2 / 10

તાજેતરમાં નેશનલ હેલ્થ ઓથોરીટીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

3 / 10

તાજેતરમાં હોકી વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી મોટી જીત કોણે નોંધાવી છે?

4 / 10

તાજેતરમાં કયા રાજ્યની કાંગેરી ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ નારંગી રંગનું ચામાચીડિયું મળી આવ્યું છે?

5 / 10

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પર્યટન મેળો ‘FITUR 2023’ ક્યાં શરૂ થયો છે?

6 / 10

તાજેતરમાં સુરતના હજીરા થી ભાવનગરના ઘોઘા વચ્ચે તરંગ પોસ્ટ ડાક વહનનો આરંભ જોણે કરાવ્યો છે?

7 / 10

તાજેતરમાં કઈ બેન્કને સર્વશ્રેષ્ઠ સ્મોલ બેન્કના પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે?

8 / 10

8મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું આયોજન કયા કરવામાં આવશે?

9 / 10

તાજેતરમાં કોના દ્વારા ભારતનું પ્રથમ રાષ્ટ્રીય મૂલ્યાંકન નિયમનકાર ‘PARAKSH’ બહાર પાડયું છે?

10 / 10

તાજેતરમાં કઈ IIT એ સ્વદેશી આત્મનિર્ભર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’ વિકસીત કરી છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!