આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ ચકલી દિવસ, આંતરરાષ્ટ્રીય આયુર્વેદ સમ્મેલનનું ઉદ્ઘાટન, ISSF વર્લ્ડ કપ શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન, સંગીત કલાનિધિ પુરસ્કાર, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના CMD, SAFF (South Asian Football Federation) ચેમ્પિયનશીપ 2023, ચોથી એશિયાઈ ખો-ખો ચેમ્પિયનશીપ અને પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 22/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |