આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ મધમાખી દિવસ, સૌથી વધુ ઇન્ટરનેટસ્પીડ ધરાવનાર દેશ, દુનિયાનું સૌથી જૂનું ઝાડ, DSCI (Data Security Council of India) ના નવા અધ્યક્ષ, સાહસ પહેલની શરૂઆત કરનાર રાજય, મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ, કર્ણાટકના નવા મુખ્યમંત્રી અને આદર્શ ગામ રેંકિંગમાં ગુજરાતના ગામ વિશે જાણીશું.
Subejct: | Subject: |
Date: | 22 May |
Question: | 10 |
Type: | MCQ |