Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

22 May current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ મધમાખી દિવસ, 41માં હુનર હાટનું ઉદ્ઘાટન, પ્રથમ સરકારી OTT પ્લેટફોર્મ લોન્ચ કરનાર રાજય, શહેરી કૃષિ નીતિ શરૂ કરવાની જાહેરાત કરનાર રાજય, ક્વાડ લીડર સમિટ (quad leaders summit) માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર, New Development Bank (NDB)  નાં બોર્ડ ઓફ ગવર્નર્સ ની 7મી બેઠકનું આયોજન, વિક્રમ-1 રોકેટ નું સફળ પરીક્ષણ, મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ અને દેશની પ્રથમ ગવર્નમેન્ટ હ્યુમન લાઈબ્રેરીની શરૂઆત વિશે જાણીશું.  

Subject: current affairs
Date: 22/05/2022
Question: 10
Type: Mcq

22 May current affairs 2022

/10
422

22 May 2022

22 May current affairs 2022

1 / 10

Category: 22 May 2022

તાજેતરમાં New Development Bank (NDB) નાં બોર્ડ ઓફ ગવર્નર્સ ની 7મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે ?

2 / 10

Category: 22 May 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે ‘શહેરી કૃષિ નીતિ’ શરૂ કરવાની જાહેરાત કરી છે ?

3 / 10

Category: 22 May 2022

તાજેતરમાં વિશ્વ મધમાખી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

4 / 10

Category: 22 May 2022

તાજેતરમાં વિપિન સાંધી કયા રાજયની હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયધીશ બન્યા છે ?

5 / 10

Category: 22 May 2022

તાજેતરમાં ભારતની કઈ સ્પેસ એજન્સીએ “વિક્રમ-1” રોકેટ નું સફળ પરીક્ષણ કર્યું છે ?

6 / 10

Category: 22 May 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે પ્રથમ સરકારી OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ?

7 / 10

Category: 22 May 2022

તાજેતરમાં દેશની પ્રથમ ગવર્નમેન્ટ હ્યુમન લાઈબ્રેરીની શરૂઆત ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે ?

8 / 10

Category: 22 May 2022

તાજેતરમાં ટોકિયો (જાપાન) ખાતે આયોજિત “ક્વાડ લીડર સમિટ (quad leaders summit)” માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે ?

9 / 10

Category: 22 May 2022

તાજેતરમાં કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને 41માં હુનર હાટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?

10 / 10

Category: 22 May 2022

તાજેતરમાં તુર્કીમાં યોજાયેલ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ખેલાડી ‘નિખત ઝરીન’ એ કયો મેડલ જીત્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment