Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

23 April current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ, સરમતનું સફળતાપૂર્વક પરીક્ષણ કરનાર દેશ, કીરોન પોલાર્ડનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સન્યાસ, ઈ કિતાબ કોષ લોન્ચ કરનાર રાજય, ગુરુજી સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજન શરૂ કરનાર રાજય, 20મી ભારત ફ્રાન્સ સંયુકત કર્મચારી બેઠક, સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ નામના ત્રણ દિવસના કાર્યક્રમના આયોજન વિશે જાણીશું.      

Subject: current affairs
Date : 23/04/2022
Question: 10
Type: Mcq

23 April current affairs 2022

/10
515

23 April 2022

23 April current affairs 2022

1 / 10

Category: 23 April 2022

તાજેતરમાં 20મી ભારત ફ્રાન્સ સંયુકત કર્મચારી બેઠક ક્યાં સંપન્ન થઈ ?

2 / 10

Category: 23 April 2022

તાજેતરમાં ‘ગુરુજી સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના’ કયા રાજયમાં શરૂ થઈ ?

3 / 10

Category: 23 April 2022

તાજેતરમાં હુરૂન ગ્લોબલ હેલ્થકેર રીચ લિસ્ટ 2022માં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે ? (આરોગ્ય ક્ષેત્રમાં સૌથી અમીર વ્યક્તિ )

4 / 10

Category: 23 April 2022

તાજેતરમાં જુદી-જુદી ભાષાઓ શિખડાવવા માટે ડિજિટલ ઓનલાઈન પુસ્તકાલય “ઈ કિતાબ કોષ” કયા રાજયએ લોન્ચ કર્યો છે ?

5 / 10

Category: 23 April 2022

તાજેતરમાં કર્ણાટકમાં બની રહેલ “શિવમોગ્ગા હવાઈ મથક” નું નામ કોના નામ પરથી રાખવામા આવશે ?

6 / 10

Category: 23 April 2022

તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં “સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” નામના ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ?

7 / 10

Category: 23 April 2022

તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ મિસાઇલ ‘સરમત’ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ?

8 / 10

Category: 23 April 2022

તાજેતરમાં કયા દેશના ક્રિકેટર “કીરોન પોલાર્ડે” આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સન્યાસ લીધો છે ?

9 / 10

Category: 23 April 2022

તાજેતર રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે ?

10 / 10

Category: 23 April 2022

તાજેતરમાં સ્પેસટેક ફ્રેમવર્ક લોન્ચ કરનાર રાજયનું જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment