આજના કરંટ અફેર્સમાં આપણે પરમાણુ ઉર્જા નિમાયક બોર્ડના અધ્યક્ષ, ભારતની પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ, રાજ્યસભાના ઉપાધ્યક્ષની પેનલ, NAAC (National Assessment and Accreditation Council) દ્વારા A ગ્રેડ મેળવનાર એકમાત્ર ભારતીય વિશ્વવિદ્યાલય, પ્રો કબડ્ડી લીગ નો ખિતાબ જીતનાર, 13મી વિશ્વ વ્યાપાર સંગઠન મંત્રીસ્તરીય બેઠક 2024, UNESCO ની વર્લ્ડ હેરિટેજ કામચલાઉ યાદીમાં ભારતના કયા સ્થળનો સમાવેશ અને Fit at Any age ના લેખક વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 23/12/2022 |
Question: | 10 |
Type: | MCQ |