આજના કરંટ અફેર્સમાં આપણે બચત બસંત મહોત્સવ, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, ઉત્તર ભારતનો પ્રથમ ન્યુક્લિયર પ્લાન્ટ, ભારતના 80માં ગ્રાન્ડ માસ્ટર, ભારત અને ઈજિપ્ત વચ્ચે ત્રીજી આંતકવાદ વિરોધી સંયુક્ત કાર્ય સમૂહ બેઠક, મોબાઈલ ડાઉનલોડ સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઇંડેક્ષ, ખજુરાહો નૃત્ય મહોત્સવના 49માં સંસ્કરણનું આયોજન અને વિશ્વના શ્રેષ્ઠ ડ્રાઈવરોમાં પ્રથમ ક્રમે રહેનાર દેશ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 23/02/2023 |
Question: | 25 |
Type: | MCQ |