આજના કરંટ અફેર્સમાં આપણે ગણતંત્ર દિવસ 2023ની પરેડમાં મુખ્ય અતિથી, આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ 2023, આંતરરાષ્ટ્રીય શિલ્પ શિખર સમ્મેલન’ નું ઉદ્ઘાટન, સૌથી વિશિષ્ઠ વૈજ્ઞાનિક પુરસ્કાર 2022, તમામ આદિવાસીઓને તેના મૂળભૂત દસ્તાવેજ આપનારા ભારતનો પ્રથમ જિલ્લો. મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજ્યનો સ્થાપના દિવસ અને ભારતની પ્રથમ અને વિશ્વની નવમી સૌથી મજબૂત બ્રાન્ડ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 23/01/2023 |
Question: | 10 |
Type: | MCQ |