આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય વન દિવસ, હાથીઓ ની સુરક્ષા માટે 600 યુવા ગજમિત્ર નિયુક્ત કરનાર રાજ્ય, વર્લ્ડ હેપ્પીનેસ ઇંડેક્ષ 2023, ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલીયા થી સમ્માનિત ઉદ્યોગપતિ, World Down Syndrome Day, સબમરીન બેસ શરૂ કરનાર ભારતનો પાડોશી દેશ, Partnership for Healthy Cities’ નો એવોર્ડ મેળવનાર રાજ્ય અને સિર્રોંપોડિયન વિંધ્યા નામની નગ્ન અંગૂઠાવાળા ગેકોની (ગરોળી) નવી પ્રજાતિ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 23/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |